ડોનાલ્ડ ટ્રમ્પ બીજિંગમાં…

ચીનના પ્રવાસે આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ૮ નવેમ્બર, બુધવારે બીજિંગમાં ચીનના પ્રમુખ સી જિનપિંગ તથા એમના પત્ની પેન્ગ લિયુઆન સાથે બીજિંગમાં પેલેસ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છે અને તાઈહેડિયન (હોલ ઓફ સુપ્રીમ હાર્મની) સમક્ષ ઊભીને પોઝ આપી રહ્યા છે.

પેલેસ મ્યુઝિયમમાં પેકિંગ ઓપેરા પરફોર્મન્સ નિહાળ્યા બાદ કલાકારો સાથે પોઝ આપતા ટ્રમ્પ અને જિનપિંગ દંપતી.

ટ્રમ્પ દંપતી તથા જિનપિંગ દંપતી બીજિંગના પેલેસ મ્યુઝિયમમાં ઐતિહાસિક પ્રતિકૃતિઓ નિહાળી રહ્યા છે.