સોમનાથ મહાદેવ સમક્ષ યાચના

0
1023

સોમનાથ– શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા.. ભૂપેન્દ્રસિંહ યાદવ તથા ભીખુભાઇ દલસાણીયા સહિત મહાનુભાવો સાથે દર્શન-અભિષેક-પૂજા સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન બાદ ટ્રસ્ટના જનરલ મેનેજરે સોમનાથની ફોટોફ્રેમ અને શાલ ઓઢાડી તેઓને સન્માનિત કર્યાં હતાં. ગુજરાત ગૌરવ મહાસંપર્ક માટે ઘેરઘેર ફરી રહેલા અમિત શાહે મહાદેવને પક્ષના વિજની પ્રાર્થના કરી હતી.