દુનિયાની સૌથી લાંબી બે-લેનવાળી રોડ ટનલ અરૂણાચલ પ્રદેશમાં…

દુનિયાની સૌથી લાંબી બે-લેનવાળી રોડ ટનલ અરૂણાચલ પ્રદેશમાં બાંધવામાં આવી રહી છે. એનું નામ છે ‘સેલા ટનલ’. આ ટનલ દરિયાઈ સપાટીથી 13 હજાર ફૂટ ઊંચાઈ પર હશે. આ જાણકારી કેન્દ્રના કાયદા અને ન્યાય ખાતાના પ્રધાન કિરન રિજિજુએ ટ્વિટરના માધ્યમથી આપી છે.

(તસવીર સૌજન્યઃ @KirenRijiju)