અમદાવાદના ઠક્કરબાપા નગરમાં હાર્દિક પટેલના સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના પાટીદારો મોટી સંખ્યામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અંગે સંવાદ કરીને સૌને જાણકારી આપી હતી. તેમજ આગળની રણનીતિ ઘડવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક પણ કરી હતી. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદમાં હાર્દિક પટેલનો સંવાદ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]