રામ મુખરજીની પ્રાર્થના સભા…

બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજીનાં પિતા તથા હિન્દી અને બંગાળી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક-નિર્માતા સ્વ. રામ મુખરજીની ૨૫ ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં યોજાઈ ગયેલી પ્રાર્થના સભામાં બચ્ચન પરિવારના સભ્યો તેમજ કરીના કપૂર-ખાન અને કરિશ્મા કપૂર સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન

કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર

રાની મુખરજી

પ્રાર્થના સભામાં હાજરી આપનાર સહુનો આભાર માનતી રાની મુખરજી