GalleryEvents રાજકોટમાં રાજતિલકઃ તીર્થોના જળથી ઠાકોર સાહેબનો અભિષેક January 27, 2020 1697 રાજકોટઃ આજે રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાના રાજતિલકની વિધિ શરુ થઈ ગઈ છે. આજે ઠાકોર સાહેબ અને રાણી સાહેબ કાદમ્બરી દેવીએ પૂજા કરી હતી. તીર્થોમાંથી લાવવામાં આવેલા જળનો ઠાકોર સાહેબને અભિષેક કરવામાં આવ્યો હતો.