રાહુલે કેરળના મંદિરમાં પૂજા કરી…

કેરળ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર માટે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 એપ્રિલ, રવિવારે વાયનાડ શહેરના તિરુનેલ્લી મંદિરમાં જઈને પૂજા કરી હતી. કેરળમાં 140 વિધાનસભ્યોને ચૂંટી કાઢવા 15મી વિધાનસભા ચૂંટણી માટે આવતી 6 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ચૂંટણીનું પરિણામ 2 મેએ જાહેર કરાશે. (તસવીર સૌજન્યઃ કોંગ્રેસ ટ્વિટર @INCIndia)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]