વરસાદી પાણીના નિકાલ માટેની સજ્જતા

અમદાવાદઃ શહેર તમામ દિશાઓમાં વિકસ્યું છેે,  કેટલાક નવા-જૂના વિસ્તારોમાં ઇંચ પણ વરસાદ પડે અને નદી-નાળા-તળાવ જેવી સ્થિતિ સર્જાતિ હોય છે. આવા સંજોગાેમાં કોર્પોરેશન દ્વારા અન્ડર પાસ તેમજ નીચાણવાળા વિસ્તારોની વરસાદી પાણીની મેઇન ગટરોની સાફસૂફીનું કામ વરસાદ પહેલાં કરે છે. આ વર્ષે પણ શહેરના દરેક વિસ્તારની મેઇન ગટરો-વરસાદી પાણી સારી રીતે લઇ શકે એ માટેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

(તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)