પીએમ મોદીએ ઈન્ડોનેશિયામાં પતંગ ચગાવી…

હાલ ઈન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગર જાકાર્તામાં 30 મે, બુધવારે એક પતંગોત્સવનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાં ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો સાથે પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો. વડા પ્રધાન મોદી આ પહેલી જ વાર ઈન્ડોનેશિયાની મુલાકાતે આવ્યા છે. મોદીએ પ્રમુખ વિડોડો સાથે વ્યક્તિગત રીતે તેમજ પ્રતિનિધિમંડળ સ્તરે પણ ચર્ચા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]