રિવરફ્રંટ પર પરમવીર વંદના

અમદાવાદઃ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વહેલી સવારે કેન્દ્રીય પ્રધાન નિર્મલા સિતારામન, મુખ્ય પ્રધાન વિજય રુપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં પરમવીર વંદના અને વંદેમાતરમ્ ગાન નો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુ આધ્યાત્મિક અને  સેવા સંસ્થાન આયોજીત રાષ્ટ્રભક્તિ જાગરણના આ કાર્યક્રમમાં 150 સંગીતકારોએ ભાગ લીધો હતો.