હોળી-ધૂળેટી પૂર્વે બજારમાં ઘરાકી

અમદાવાદઃ હોળી-ધૂળેટીના પર્વે અમદાવાદ શહેરના બજારોમાં ધાણી-ખજૂર-મમરા, સીંગ-ચણા તેમજ શૂકનવંતા હાયડાનું વેચાણ થઇ રહ્યું છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]