GalleryEvents ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગ ઉજવણી કાર્યક્રમો… December 9, 2018 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણીનાં પુત્રી ઈશાનાં લગ્ન 12 ડિસેંબરે ઉદયપુરમાં આનંદ પિરામલ સાથે નિર્ધારિત છે. લગ્નપૂર્વેનાં વિવિધિ ઉજવણી કાર્યક્રમોની શરૂઆત 8 ડિસેંબરથી થઈ ગઈ છે. એમાં રેખા, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, ઐશ્વર્યા-અભિષેક બચ્ચન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર, જ્હાન્વી કપૂર, કેટરીના કૈફ, વગેરે જેવા અનેક બોલીવૂડ સિતારાઓ તેમજ સાક્ષી ધોની, સચીન-અંજલી તેંડુલકર, અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન, અમેરિકન પોપગાયિકા બીયોન્સે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં છે. ઉદયપુરની હોટેલ ઓબેરોય ઉદયવિલાસ ખાતે લગ્ન સમારંભો યોજાઈ રહ્યાં છે. httpss://youtu.be/UDVAHyCCLFI