ઈન્ટર સ્કુલ માયથોલોજિકલ ક્વીઝ કોમ્પિટિશન

અમદાવાદની સંત કબીર સ્કુલમાં ઈન્ટર સ્કુલ માયથોલોજિકલ ક્વીઝ કોમ્પિટેશન ‘ભવતું ભારતમ’ યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતના કલ્ચર અને હેરિટેજ અંગે વિદ્યાર્થીઓમાં જાણકારી વધે. આ કોમ્પિટેશનમાં 16 સ્કુલોએ ભાગ લીધો હતો.