GalleryNews & Event પર્યાવરણ બચાવવા પહેલ June 6, 2018 અમદાવાદઃ પર્યાવરણને બચાવવા સામાજિક સંસ્થાઓ તેમજ ખાનગી કંપનીઓ જુદા જુદા જુદા વિષયો સાથે પ્રયાસ કરે છે. અમદાવાદના ગાંધી આશ્રમ બહાર ફૂટપાથ ઉપર એક વૃક્ષને ક્રિએટીવીટી સાથે સમજાવવામાં આવ્યું છે. સાથે પર્યાવરણ-વૃક્ષોના જતન માટે મેસેજ પણ મુકવામાં આવ્યો છે. (તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ) [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]