ડૉ. તોગડીયાનું ખેડૂત આંદોલનને સમર્થન,કહ્યું…

અમદાવાદ- વિશ્વ હિન્દુ પરિષદમાંથી અલગ પડ્યાં પછી ડોક્ટર પ્રવીણ તોગડીયાના તેજતર્રાર નિવેદનોનો પરચો આજે અમદાવાદમાં જોવા મળ્યો. ખેડૂતોના આંદોલનને સમર્થન આપતાં તોગડીયાએ જણાવ્યું કે ખેડૂત ધરતીપુત્ર છે અને તેની અવગણના દેશના અર્થતંત્રને મોંધી પડશે. તોગડીયાએ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું કે બહુત દુઇ કિસાનો પર અન્યાય કી માર, જો સમયસર કિસાનોને ન સાભળ્યાં તો અબ કી બાર કિસાન કી સરકાર…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]