હેલ્થવર્કરોને અપાઈ કોરોના રસી…

કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી દેશવ્યાપી કોરોના વાઈરસ-વિરોધી રસીકરણ ઝુંબેશ અંતર્ગત મુંબઈમાં કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓને ‘કોવિશીલ્ડ’ રસી આપવામાં આવી રહી છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]