GalleryEvents હેલ્થવર્કરોને અપાઈ કોરોના રસી… January 26, 2021 કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી દેશવ્યાપી કોરોના વાઈરસ-વિરોધી રસીકરણ ઝુંબેશ અંતર્ગત મુંબઈમાં કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓને ‘કોવિશીલ્ડ’ રસી આપવામાં આવી રહી છે. (તસવીરોઃ દીપક ધુરી)