વર્ષ 2020નું સૌથી પહેલું સ્વાગત કર્યું ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાએ…

પૃથ્વીના પૂર્વ ભાગમાં જ્યાં સૂર્ય સૌથી વહેલો ઊગે છે એવા દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે 31 ડિસેંબર, મંગળવારની મધરાતે 12ના ટકોરા પડ્યા, 2019ના વર્ષે વિદાય લીધી અને 2020ની સાલનો આરંભ થયો એ સાથે જ આકાશમાં પરંપરાગત રીતે ભવ્ય આતશબાજી દ્વારા નવા વર્ષનું ઉમંગ-ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સિડની ઓપેરા હાર્બર અને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં સ્કાય ટાવર પરના આકાશમાં કરવામાં આવેલી આતશબાજીની તસવીરી ઝલક.


સિડની


સિડની


સિડની


સિડની


સિડની


સિડની


સિડની


ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ


ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ


ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ


ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ


ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ