હોલસેલ બજાર ક્રાફર્ડ માર્કેટમાં શાકભાજી, ફળ, મરઘા-બતકાં, આયાતી ફૂડ આઈટમ્સ વગેરેની અસંખ્ય દુકાનો આવેલી છે.
આ બજાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનથી થોડેક જ દૂર આવેલી છે.