કોરોના રોગચાળો, લોકડાઉન અને માનવતા…

કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. આને કારણે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ છે. પરિણામે દેશભરમાં ઠેકઠેકાણે બેઘર લોકો, ભિખારીઓ, અન્ય જરૂરિયાતમંદ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને ખાવાનાં ફાંફા થઈ ગયા છે. આ સંજોગોમાં સરકારી વિભાગો તરફથી તેમજ અમુક સેવાભાવી સંસ્થાઓ તરફથી એવા લોકોને ખાદ્યપદાર્થો પૂરા પાડવામાં આવી રહ્યા છે. 3 એપ્રિલ, શુક્રવારની આ તસવીરો અમદાવાદ શહેરમાં કરાતા ખાદ્યપદાર્થોના વિતરણની છે.


(અમદાવાદ તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

કોલકાતાઃ જરૂરિયાતમંદો માટે મોકલવામાં આવેલા રાહત પૂરવઠાની ચીજવસ્તુઓને સ્વયંસેવકો અલગ પાડી રહ્યા છે
નવી દિલ્હીનવી દિલ્હીમથુરા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]