કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું સીએમ દ્વારા લોકાર્પણ

અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ સેફ એન્ડ સીક્યોર અમદાવાદ પ્રોજેક્ટ અંતર્ગત પાલડી ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]