નીતા અંબાણી કલ્ચર સેન્ટરના ઉદઘાટન પ્રસંગનો ઠાઠમાઠ વધારતા ફિલ્મી સિતારા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પ્રેરિત ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC)નું મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં જિયો ગ્લોબલ સેન્ટર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે. એની ઉજવણી રૂપે બે દિવસ સુધી ભવ્ય અને ઝાકઝમાળભર્યા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવાર 31 માર્ચે ઉદઘાટન કરાયા બાદ 1 એપ્રિલ, શનિવારે દ્વિતીય દિવસના કાર્યક્રમમાં અનેક દેશી-વિદેશી ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર ઉપસ્થિત થઈ પોઝ આપ્યાં હતાં. ઉપરની તસવીર હોલીવૂડ અભિનેત્રી પેનેલોપી ક્રુઝની છે.

અમેરિકન અભિનેત્રી ઝેન્ડેયા

અમેરિકન અભિનેતા ટોમ હોલેન્ડ

અમેરિકન મોડેલ જીજી હેડિડ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની અભિનેત્રી પત્ની કિયારા અડવાની

પ્રિયંકા ચોપરા અને એનો અમેરિકન પતિ નિક જોનસ

રણવીર સિંહ અને દીપિકા પદુકોણ

સુહાના ખાન, આર્યન ખાન, ગૌરી ખાન, સલમાન ખાન

સાનિયા મિર્ઝા-મલિક

ઐશ્વર્યા રાય-બચ્ચન એની પુત્રી આરાધ્યા સાથે

કેન્દ્રિય મહિલા-બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની એમનાં પતિ ઝુબીન ઈરાની અને પુત્રી ઝોઈશ સાથે

શાહિદ કપૂર અને એની પત્ની મીરા

દિશા પટની

જ્હાન્વી કપૂર

ફેશન આઈકન નતાશા પૂનાવાલા 

મુકેશ અંબાણી અને નીતા અંબાણી

 

નીતા અંબાણીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય કલાના જતન અને પ્રચાર-પ્રસાર માટેનો છે.

(તસવીરઃ દીપક ધુરી)