અમદાવાદઃ અમદાવાદમાં હવે 15 એપ્રિલથી ઈ મેમોની શરૂઆત થઈ ગઈ છે. આખુ અમદાવાદ હવે હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અમદાવાદની ત્રીજી આંખ સમાન આ સીસીટીવી કેમેરા હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ઈ-મેમો તો પકડાવશે જ, પરંતુ સાથે સાથે આની મદદથી અમદાવાદના રસ્તાઓ પર થતી ચોરી, લૂંટ, કીડનેપીંગ, ચેઈન સ્નેચીંગ, અને હત્યા તેમજ અપહરણ જેવા ગુનાઓ કરનાર ગુનેગારોનો પણ પર્દાફાશ પણ સરળતાથી કરી શકાશે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)
સીસીટીવી કેમેરાથી સજ્જ અમદાવાદ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]