અમદાવાદઃ મતદાન જાગૃતિ અંગે રેલી

અમદાવાદ- અમરાઈવાડી વિધાનસભામાં ઊદગમ વિધાલયના વિધાર્થીઓ દ્વારા વિવિધ સચિત્ર બેનરો સાથે મતદાન જાગૃતી અંગેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન તમામ નાગરિકોના હક્કની સાથે એક નૈતિક ફરજ છે તે પ્રકારની માહિતી વિદ્યાર્થીઓ દ્વારા લોકોને આપવામાં આવી હતી.