‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ટ્રેલર લોન્ચ કરાયું…

બોલીવૂડના બે દિગ્ગજ અભિનેતા – મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર આમિર ખાનને પહેલી જ વાર સાથે ચમકાવતી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ટ્રેલર 27 સપ્ટેંબર, ગુરુવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મની અભિનેત્રીઓ કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ અને દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્ય પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ આવતી 8 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

httpss://youtu.be/zI-Pux4uaqM