સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ-2018માં બોલીવૂડ સિતારાઓ…

મુંબઈમાં 16 ડિસેંબર, રવિવારે સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ-2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પૂર્વે રેડ કાર્પેટ પર રણવીર સિંહ અને દીપિકા પદુકોણ, સલમાન ખાન, વિકી કૌશલ, જેક્લીન ફર્નાન્ડિસ, રાજકુમાર રાવ, શબાના આઝમી, ઈશાન ખટ્ટર, કેટરીના કૈફ સહિત બોલીવૂડના અનેક સિતારાઓએ તસવીરકારોને પોઝ આપ્યો હતો. આલિયા ભટ્ટને ‘રાઝી’ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રી ઘોષિત કરવામાં આવી તો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ રણવીર સિંહે ‘પદ્માવત’ માટે જીત્યો. બેસ્ટ ફિલ્મ તરીકે ‘સ્ત્રી’ ઘોષિત કરવામાં આવી. બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ શ્રીરામ રાઘવને (અંધાધૂન) માટે, રાજકુમાર રાવે બેસ્ટ પોપ્યૂલર એક્ટરનો એવોર્ડ જીત્યો. શબાના આઝમીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં. (તસવીરોઃ માનસ સોમપુરા)

સલમાન ખાન


આયુષમાન ખુરાના


ઉર્વશી રાઉતેલા


વિકી કૌશલ


શબાના આઝમી


ઈશાન ખટ્ટર


કેટરીના કૈફ


જેક્લીન ફર્નાન્ડિસ


રાજકુમાર રાવ