‘102 નોટઆઉટ’નો સ્પેશિયલ શો…

અમિતાભ બચ્ચન અને રિશી કપૂરને પિતા-પુત્ર તરીકે ચમકાવતી નવી હિન્દી ફિલ્મ ‘102 નોટઆઉટ’ના નિર્માતાઓએ 2 મે, બુધવારે મુંબઈમાં ફિલ્મના વિશેષ શોનું આયોજન કર્યું હતું જેમાં જમનાદાસ મજિઠીયા, તાપસી પન્નુ સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી. ઉમેશ શુક્લા દિગ્દર્શિત ‘102 નોટઆઉટ’ 4 મેએ રિલીઝ થઈ રહી છે.

તાપસી પન્નુ

ઈશાન ખટ્ટર એની માતા નીલીમા અઝીમ સાથે

અભિનેત્રી-નિર્દેશિકા દિવ્યા ખોસલા-કુમાર

તાપસી પન્નુ

દિવ્યા ખોસલા-કુમાર

અભિનેતા કાર્તિક આર્યન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]