GalleryFashion & Entertainment આમિરની પુત્રી ઈરાનો સાડી-લૂક… May 26, 2020 બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાને ઈદ તહેવાર નિમિત્તે પોતાનો નવો લૂક અપનાવવાનું નક્કી કર્યું. એણ જાતે સાડી પહેરી અને પછી તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી. કાળા રંગના બ્લાઉઝ અને લાલ રંગની સાડીમાં એ સુંદર દેખાય છે. લૂકને સંપૂર્ણ બનાવવા માટે એણે કાનમાં ઝૂમકા પહેર્યા અને વાળને ખુલ્લા રાખવાનું પસંદ કર્યું.