અલવિદા રિશી કપૂરઃ (1952-2020)

બોલીવૂડના ચોકલેટી હિરો તરીકે જાણીતા થયેલા રિશી કપૂરનું બ્લડ કેન્સરની બીમારીએ ભોગ લીધો છે. એમણે 30 એપ્રિલ, ગુરુવારે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં સવારે આખરી શ્વાસ લીધો હતો. એમના પરિવારમાં અભિનેત્રી પત્ની નીતૂ સિંહ-કપૂર, અભિનેતા પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિધીમા કપૂર-સાહની છે.

રિશીના અભિનયથી યાદગાર બનેલી ફિલ્મો છેઃ બોબી, ખેલ ખેલ મેં, અમર અકબર એન્થની, સરગમ, કર્ઝ, ચાંદની, 102 નોટઆઉટ, મુલ્ક વગેરે.

‘ખેલ ખેંલ મેં’માં નીતૂ સિંહ સાથે

સરગમ

લૈલા મજનૂ

કર્ઝ

ચાંદની

સાગરમાં ડિમ્પલ કાપડિયા સાથે

(ડાબે) મોટા ભાઈ રણધીર અને (જમણે) નાના ભાઈ રાજીવ કપૂર સાથે

પત્ની નીતૂ અને પુત્ર રણબીર સાથે

બ્રિટનના પ્રિન્સ વિલિયમ જ્યારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે…

લતા મંગેશકર સાથે એક કાર્યક્રમમાં પત્ની નીતૂ, પુત્ર રણબીર, પુત્રી રિધીમા સાથે

પિતા રાજ કપૂર સાથે

મોટા ભાઈ રણધીર સાથે