Tag: Karz
પરિવારજનોએ રિશી કપૂરને અશ્રુભીની વિદાય આપી
મુંબઈઃ આજે સવારે 8.45 વાગ્યે ચર્ની રોડસ્થિત એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન પામેલા બોલીવૂડ અભિનેતા રિશી કપૂરના આજે બપોરે મરીન લાઈન્સ સ્થિત ચંદનવાડી ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા...