‘ફુકરે રિટર્ન્સ’: આવે છે, ફરી ધૂમ મચાવવા…

કોમેડી હિન્દી ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ના પ્રચાર માટે નિર્માતાઓએ 29 નવેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. એમાં ફિલ્મનાં કલાકારો – મનજોત સિંહ, પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા અને વરુણ શર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘ફુકરે રિટર્ન્સ’ 8 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2013માં આવેલી ‘ફુકરે’ની સીક્વલ છે.

પુલકિત સમ્રાટ

મનજોત સિંહ

રીચા ચઢ્ઢા

વરુણ શર્મા

વરુણ શર્મા, મનજોત સિંહ