દિશા પટનીએ કર્યું ફેશન સ્ટોરનું ઉદઘાટન…

બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ 14 એપ્રિલ, શનિવારે નવી દિલ્હીમાં એક શોપિંગ મોલમાં એક ફેશન સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે કેટલીક મોડેલ્સે એ સ્ટોરનાં નવી ડિઝાઈનનાં વસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું.