સિંગાપોરમાં લિટલ ઇન્ડિયા…

સિંગાપોર-ભારતની બહાર વસી ગયેલાં ભારતીયો જ્યાં પણ વસે છે ત્યાં પણ નાનકડું ભારત ખડું કરીને પોતપોતાની પંરપરાઓની ઉજવણી કરવાનું ભૂલતાં નથી તેનો પુરાવો આ તસવીરો પૂરે છે. સિંગાપોરમાં વસી ગયેલાં ભારતીયો દ્વારા આઝે થૈપુસામ નામના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સિંગાપુરના મૂળનિવાસી ભારતીયો થૈપુસામની જાન્યુઆરી કે ફેબ્રુઆરી દરમિયાન મનાવવામાં આવે છે અને આ દિવસે ભારતીયો પરસ્પર આભારની લાગણી પ્રદર્શિત કરે છે. એકપ્રકારે પરદેશમાં પ્રચલિત એ થેન્કસગિવિંગ ડે જેવી આ પરંપરાગત ઉજવણી છે.