દેવદિવાળીઃ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું ઈશા યોગ સેન્ટર…

કોઈમ્બતુરસ્થિત ઈશા યોગ સેન્ટર ખાતે 30 નવેમ્બર, સોમવારે કાર્તિકી પૂનમ, દેવદિવાળી નિમિત્તે સેંકડો દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. એને લીધે સમગ્ર વાતાવરણ ઝગમગી ઉઠ્યું હતું. એ પ્રસંગની સુંદર તસવીરી ઝલક.