GalleryCulture આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો… October 5, 2017 આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો… કારણ આજે નવરાત્રિ પછીની પૂર્ણિમાનો ચાંદો ખીલી ઉઠ્યો છે. શીતળ ચાંદની સાથે દૂધ પૌંંઆ અને રાસની રમઝટની મઝા કંઈક ઓર છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)