કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું.

           

 

  કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું

 

જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. કોઈ ટૂંકૂ જીવે છે તો કોઈ લાંબુ, પણ અંતે તો કાળનો પંજો એને દબોચી દે છે. આમ પોતાને કોઈ માંદગી કે મોત આવવાનું જ નથી એવું વિચારનાર માટે આ કહેવત “કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું.” મોટો સંદેશ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)