FeaturesCooking Tips સહુને ભાવે પુડલાની આ વેરાયટી January 8, 2018 રવામાં 2-3 ચમચા ચણાનો લોટ તેમજ 2 ચમચા ચોખાનો લોટ ઉમેરી છાશ વડે ખીરૂં તૈયાર કરવું, એમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ ટમેટાં ઝીણાં સમારીને નાંખો, વટાણા બાફીને પણ નાખી શકો. અડધો કલાક બાદ તમે રવાના પુડલા ઉતારી શકો છો. આ નાસ્તો બાળકોને પણ ટીફીનમાં ભાવશે.