સામાન્ય રીતે સારું સપ્તાહ છે, મહત્વ ના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો, મન માં થોડું અધીરા પણું રહશે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું, મિત્રો, પરિચિત લોકો સાથે ક્યાંક વિચાર મતભેદ જોવા મળી શકે, કાર્યક્ષેત્ર માં મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજાર માં કામકાજ માં અધીરા બની ઉતાવળિયા નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લાગણી, પ્રેમ જેવી બાબત માં જીદ્દી ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાજિક / જાહેર જીવન માં તમે થોડી રૂચી ઓછી લો તેવું બની શકે.
આ સપ્તાહ લાભ અને પ્રગતિ ના ક્યાંક એંધાણ આપે તેવી સંભાવના વાળું છે, જુના અટકેલા કામ ધીમે ધીમે આગળ વધે તેવું બની શકે, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવના વાળા બનો, જૂની લાગણી, સુખદ પ્રસંગ કે ઓળખાણ બહુ યાદ આવે. સ્વાસ્થ્ય બાબત તમે થોડા ચોકસાઈ વાળા બનો. ધાર્મિક કે સામાજિક પ્રસંગ માં જવાના યોગ પણ બની રહ્યા છે. આર્ધિક ક્ષેત્ર માં ફાયદાજનક વાત સંભવિત બની શકે. ક્યાંક સંબંધ માં મતભેદ થયા હોય તેને સુધારવાની તક મળે તેવું સંભવિત છે.
આ સપ્તાહ આત્મવિશ્વાસ સાથે તમને અલગ નીખાર આપે તેવું કહી શકાય. કાર્યક્ષેત્ર માં ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સારા સમય નું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન સંભવિત બની શકે.બજાર માં તમારા આયોજન મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય તેવી સંભાવના ઓછી રહેલી છે. ક્યાંક થી તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્ર માં તમને અન્ય નો સાથ સહકાર સારો મળે. સામાજિક પ્રસંગ માં તમને માન પાન સારું મળી શકે.
તમારું ધાર્યું વધુ થાય તેવી ઈચ્છા મન માં ને મન માં વધુ થાય, ક્યાંક આત્મ સન્માન વધુ જળવાય તેવું વલણ અપનાવો. સ્વસ્થ બાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમાં વડીલવર્ગ કે કાર્યક્ષેત્રમાં ઉપલી કે સાથી કર્મચારીવર્ગ સાથે ઉગ્રતા/સંઘર્ષના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન ક્યાય વાણીવિલાસના થાય તેની તાકેદારી રાખવી જરૂરી છે, વાહનચલાવવામાં કે મુસાફરી દરમિયાન કાળજી રાખવી, ખોટાખર્ચ કે બિનજરૂરી ચીજની ખરીદીમાં નાણા વ્યય વધુ થઈ શકે છે.
ધાર્યા કામ વધુ થઇ શકે છે, તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા સંજોગ સંભવિત છે. બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે, જાહેર જીવન માં તમે ભૂતકાળના કોઈ કામ કાર્ય હોય તો તેની કદર પ્રશંશા સંભાળવા મળી જાય. સ્વાસ્થ્ય બાબત માં તમારી ચોકસાઈ વધી શકે તેવા સંજોગ બની શકે છે, કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગ માં જવાન યોગ બને. નવી નોકરી કે ફેરબદલી ની ઈચ્છા ધરાવનાર વર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈ પણ જગ્યાએ ઓળખાણ થી કામ માટે પ્રયત્ન કરતા હોવ તો તેમાં પણ સારી સફળતા મળી શકે છે.
વ્યવસાયમાં કે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની ગણતરી થી કામકાજ કરવામાં આવે તો ધારી સફળતા મળી શકે. મિત્ર વર્તુળમાં સારી લાભની વાત સાંભળવા મળે, નવીન કાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકાર સારો મળે, આરોગ્ય બાબતમાં સ્થિતિ સારી રહે, મુસાફરીના યોગ તેમજ દુર અંતર રહેતા સગા સ્નેહી સાથે મિલન મુલાકાત કે સારી વાર્તા લાભ સંભવિત બની શકે છે. બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવા વર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉપસ્થિત થઇ શકે છે.
મન માં કઇક વાત નો ઉદ્વેગ રહ્યા કરે, નાની નાની વાત માં ગુસ્સો આવે, કામ કાજ માં ધીરજ નો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી, જેવી બાબત ની આરોગ્યલક્ષી તકલીફ હોય તો તેમાં થોડી તકેદારી રાખવી જરૂરી છે. બજાર ના કામકાજ માં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરી માં નાણાકીય ખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ સંભવિત બનીશકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપ થી ક્યાય ગેર સમાજ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીવર્ગ ને ખટપટ થી દુર રેહવાની સલાહ છે. કોઈ ને વણમાગી સલાહ ના આપવી વધુ યોગ્ય છે.
વિચાર ને કાબુ માં રાખવા જરૂરી છે. ઘર માં વડીલવર્ગ અને ઓફીસ માં ઉપલા અધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપ માં ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર માં કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકો એ આરોગ્ય બાબત કાળજી રાખવી. જાહેર કાર્યક્રમ માં કે પ્રસંગ માં ક્યાય નાની વાત કોટ મોટી વિવાદ ના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈને સલાહ સુચન આપતા તકેદારી રાખવી ક્યાક તમે કોઇની મજાક ના પાત્ર ના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નવી નોકરી કે વ્યવસાય કરનાર ને ધીરજ અને કુનેહ પૂર્વક કામકાજ કરવાની સલાહ છે.
કોઈ પણ વાત ની આતુરતા વધતીજ જાય અને સ્વભાવ માં થોડી ઉગ્રતા કે ધીરજ નો અભાવ જણાય, પાડવા, વાગવા, દાઝવા, કરંટ લાગવા ની બાબત થી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખ ની કે લોહી ની તકલીફ હોય તો તકેદારી રાખવી જરૂરી છે, કોઈ પણ અટકેલા કામકાજ ને કોઈ ઓળખાણ થી કે પોતાની મેહનત થી પુરા કરવામાં આવે તો તેમાં પણ સારો પ્રતિસાદ મળે, બજાર ના કામકાજ માં ગણતરી અને હિમત થી કામ કરવા માં આવે તો સફળતા મળે તેવી પણ સંભાવના રહેલી છે. રાજકીય કામકાજ માં કે સરકારી કામકાજ માં તમને સારો ઉત્સાહ જોવા મળે.
મનમા કઇક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, નાનીનાની વાતમા ગુસ્સો આવે, કામકાજમા ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી, જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમા થોડી તકેદારી રાખવી જરૂરી છે. બજારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમા નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. સ્ત્રીવર્ગ ને ખટપટથી દુર રહેવાની સલાહ છે. કોઈને વણમાગી સલાહ ના આપવી વધુ યોગ્ય છે.
વિચારોને કાબુમા રાખવા જરૂરી છે, ઘરમા વડીલવર્ગ અને ઓફીસમા ઉપરીઅધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપમા ઉગ્રતા ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમા કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકોએ આરોગ્ય બાબત કાળજી રાખવી, જાહેર કાર્યક્રમમા કે પ્રસંગમા ક્યાય નાનીવાત કોઇ મોટોવિવાદ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. કોઈને સલાહ સુચન આપતા તકેદારી રાખવી જેથી તમે કોઇની મજાકના પાત્ર ના બનો તેનુ ધ્યાન રાખી શકાય. નવી નોકરી કે વ્યવસાય કરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.
કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમા થોડી ઉગ્રતા કે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા, દાઝવા, કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહીની તકલીફ હોયતો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને કોઈ ઓળખાણથી કે પોતાની મહેનતથી પુરા કરવામા આવેતો તેમા પણ સારોપ્રતિસાદ મળે, બજારના કામકાજમા ગણતરી અને હિમતથી કામ કરવામા આવેતો સારી સફળતા મળે તેવી પણ બાબત રહેલી છે. રાજકીયકામકાજમા કે સરકારીકામકાજમા તમને સારો ઉત્સાહ જોવા મળે.