Home Tags Horoscope

Tag: Horoscope

રાશિ ભવિષ્ય 20/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન...

રાશિ ભવિષ્ય 19/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની...

રાશિ ભવિષ્ય 18/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ...

રાશિ ભવિષ્ય 17/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું,...

રાશિ ભવિષ્ય 16/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ...

રાશિ ભવિષ્ય 14/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટે કે સુધારવા માટેની તક મળી શકે છે, યાત્રા દરમિયાન પણ તમારામાં...

રાશિ ભવિષ્ય 13/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત...

રાશિ ભવિષ્ય 12/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ,...

રાશિ ભવિષ્ય 11/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં...

રાશિ ભવિષ્ય 10/05/2022

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે,...