Home Tags Ahmedabad

Tag: Ahmedabad

24 વર્ષથી અકસ્માત નિવારણ કેમ્પ યોજી બર્થ ડે ઉજવતાં ડો.પુરોહિત

અમદાવાદઃ આજની તીવ્ર ગતિથી દોડતી દુનિયામાં લોકો જ્યારે થાકે ત્યારે મનોરંજન માટે કોઇપણ બહાના હેઠળ ઉજવણી કરતા હોય છે.  બર્થ ડે હોય કે એનિવર્સરી, કોઇપણ પ્રસંગને ધ્યાન પર લઇ...

હાસ્ય લેખક વિનોદ ભટ્ટની સ્મૃતિમાં “વિનોદાંજલિનું” આયોજન

અમદાવાદઃ ગુજરાતીઓના હ્યદયમાં વસેલા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બુધવારે અવસાન થયું છે. તેમની સ્મૃતિમાં તેમના પરિજનો અને મિત્રો દ્વારા "વિનોદાંજલિ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 મે અને સોમવારના રોજ...

અધિક માસની એકાદશીએ મંદિરોમાં ગૌ પૂજન

અમદાવાદ- હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનું ખૂબ જ મહત્વ હોય છે. એમાંય આજે અધિક માસની એકાદશી છે જેને પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજ ના દિવસે તમામ મંદિરોમાં ભક્તિમય...

લુપ્ત થતી કળામાં આ બહુરુપી પણ છે….

અમદાવાદ- છેલ્લા એક દાયકામાં મોબાઇલ, ટી.વી. અને ઇન્ટરનેટ જેવા અનેક આધુનિક માધ્યમોએ માહિતી મનોરંજન જેવા ક્ષેત્રોમાં ખૂબ ક્રાંતિ કરી છે. આંગળીના ટેરવે મોબાઇલ દ્વારા માણસ ગમતું મનોરંજન મેળવી લે...

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર થયેલા હુમલા મામલે હડતાળ, પછી સમેટાઈ ગઈ

અમદાવાદ- શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં છાશવારે ને છાશવારે ડોક્ટરો તેમજ દર્દીનાં સગાંવહાલાંઓ વચ્ચે બોલાચાલી અને મારામારીના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે વધુ ત્રણ ડોક્ટરો પર મોડી...

પાણી માટે પોકાર

અમદાવાદઃ વટવા વોર્ડમાં વટવા નાગરિક સમિતિ આસપાસની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા નાગરિકોએ વટવા ગામની સબઝોનલ ઓફિસ સંકુલમાં ખાલી માટલાઓ સાથે આવીને પુરતું પાણી આપવાની માંગ સાથે...

આ ચોમાસે વિદ્યાર્થીઓ-વાલીઓની હેરાનગતિ ટાળશે એક નિર્ણય

અમદાવાદ- પાણી ભરાયેલાં હોય અને તે ઓળંગીને શાળાએ જવાનું હોય ત્યારે માતાપિતાનો જીવ અદ્ધર થઇ જાય તે સ્વાભાવિક છે. પરંતુ હવેથી આની ચિંતા શાળાના તંત્રએ પણ કરવી પડશે. સરકાર...

માતૃભાષાનું ‘વિનોદ’ હાસ્ય હંમેશ માટે વિરમ્યું, વિનોદ ભટ્ટના દેહનું દાન કરાયું

અમદાવાદ- ગુજરાતીઓ માટે માઠાં સમાચાર આવ્યાં છે. ગુજરાત અને ગુજરાતી ભાષાના લાડીલા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચારના પગલે સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે....

ગરીબોને રસપુરીનું વિતરણ

ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદાગુરૂ અજરામરજી સ્વામીનાં ૨૬૫માં જન્મદિવસ નિમિત્તે ૨૩મી મે, ૨૦૧૮નાં રોજ અમદાવાદમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રસ-પૂરી, શાક અને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની...

પશ્ચિમ રેલવેએ અમદાવાદ, અંધેરી સહિત 23 સ્ટેશનો ખાતે ઈ-કેટરિંગ સેવા શરૂ...

મુંબઈ - પશ્ચિમ રેલવેએ તેના નેટવર્ક પરના 23 મોટા સ્ટેશનો ખાતે ઈ-કેટરિંગ સેવા આજથી શરૂ કરી છે. આ સેવાથી પ્રવાસીઓ એમની સફર દરમિયાન એમની પસંદગીની રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ચેઈન્સમાંથી...

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE