ભાવનગરમાં સુજલામ સુફલામ

0
653

ભાવનગરઃ મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે તળાવ ઊંડા કરવાના કાર્યમાં શ્રમદાન કર્યું હતું.