વિકટ પરિસ્થિતિઃ તમારી પ્યાસી ત્વચા માટે ઉત્તમ માર્ગદર્શિકા

CourtesyNykaa.com

ચમકીલી ત્વચા મેળવવાની સફળતાનો આધાર સારા ઉદ્દેશ્યો પર રહે છે. ગરમ આબોહવા અને ધૂળ ફેલાવતા પવનને કારણે તમારી ત્વચાનું રક્ષણ કરવા માટે મોઈશ્ચર-વધારે એવી ફોર્મ્યુલા લગાડવી જરૂરી છે. આ પ્રબળ અને પાતળા પોશન તમારી ત્વચામાં હાઈડ્રેશનનો ડોઝ વધારવાનું કામ કરે છે એટલું જ નહીં, પણ ત્વચાને પોષણ પૂરું પાડે છે અને હવામાંના ખરાબ તત્ત્વોથી રક્ષણ આપે છે અને તમારો ચહેરો જરાય ચિકાશવાળો લાગવા દેતા નથી.

સૂકી ત્વચાની સમસ્યાથી છૂટકારો મેળવવાની આ છે અમુક રીતઃ


૧. બટર વર્લ્ડ

દાવારહિત નિવેદનઃ આ સરળ ટિપ તમારા બોડી ટેક્સચરને કાયમને માટે બદલી નાખશે. મજાક નથી કરતા. એટલે, તમે નાહી લો એ પછી તમારા શરીર પર થોડીક ભિનાશ હોય ત્યાં સુધીમાં Moroccanoil Fleur De Rose Body Butter ખૂબ લગાડી દો. આ સરળ રીત તમામ પ્રકારના મોઈશ્ચરને જાળવી રાખે છે જેથી તમને હાઈડ્રેશનનો ડબલ ડોઝ મળી રહે છે. જો તમે આ ગુલાબની સુગંધ મિશ્રિત બટરને અઠવાડિયામાં એક વાર નિયમિત રીતે લગાવશો તો તમને ઘણો ફાયદો થશે.


૨. સ્વચ્છ બનો

ક્લીન્સર્સને તમે પસંદ કરો કે નાપસંદ કરો, પણ એની તમે અવગણના કરી ન શકો. સુગંધવાળા કે બેફામ રીતે ભર્યા હોય એવા તેમજ ત્વચાને એકદમ સૂકવી દેનાર તત્ત્વોવાળા ફેસવોશીસને ફેંકી દો. Cetaphil Gentle Skin Cleanser જેવું ખરેખર મુલાયમ ક્લીન્સર ઉત્તમ વિકલ્પ છે જે ત્વચામાં રહેલા કુદરતી તેલોને દૂર કરતું નથી. બીજાં ક્લીન્સર્સથી અલગ, આ અદ્દભુત ફોર્મ્યુલા ત્વચામાં બળતરા વધવા દેતું નથી.


૩. દૂધ મિશ્રિત?

તમારી રોજિંદા વપરાશવાળી ફેસ ક્રીમને પડતી મૂકો અને દૂધમિશ્રિત ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. તમારા રૂટિનમાં દૂધ મિશ્રિત ફોર્મ્યુલાનો ઉમેરો કરવાથી આશ્ચર્યજનક ફાયદો થશે. Kama Ayurveda Eladi Hydrating Ayurvedic Face Cream બળતરા કરતી ત્વચાને ખૂબ ઝડપથી અને સંપૂર્ણ રીતે હાઈડ્રેટ કરે છે. આ ક્રીમની ઉત્તમતામાં રહેલું છે નાળિયેરનું દૂધ. આ તત્ત્વને ક્રીમમાં એકદમ સૂક્ષ્મ રીતે જાળવવામાં આવ્યા છે જે તમારી ત્વચામાં ઊંડે સુધી ઉતરીને કામ કરે છે. ત્વચાની સંભાળ લેતું આ પોશન એક વાર લગાડ્યા પછી તમને કાયમ માટે ગમી જશે.


૪. હાથ માટે

ઓર્ગેનિક પ્રત્યેના તમારા લગાવનો જો તમારે સુંદરતાની જાળવણીના તમારા રૂટિનમાં ઉમેરો કરવો હોય તો બીજે ક્યાંય નજર દોડાવવાની જરૂર નથી. Nyassa Cool Cucumber Hand Cream મોજૂદ છે. ગરમીના મહિનાઓ આવી રહ્યા હોવાથી કાકડીની સુગંધવાળું આ હેન્ડ ક્રીમ તમારા પર્સમાં હોવું જરૂરી છે. સૂકી ત્વચા માટેના શ્રેષ્ઠ પ્રોડક્ટ્સમાંનું આ એક છે અને આ પ્યારી હાઈડ્રેડિંગ બોટલે અમારી મેડિસીન કેબિનેટમાં તો સ્થાન મેળવી જ લીધું છે.


૫. તાજગીયુક્ત

કોઈ ભૂમધ્યસાગરવાળા પ્રદેશની મુલાકાતે તમે ભલે જવાના ન હો, પરંતુ ફળ અને ફૂલના મિસ્ટથી ભરપૂર આ ફોર્મ્યુલા તમારા ડેસ્ક પર જ તમને જાણે એવા પ્રદેશના વાતાવરણ જેવી લાગણી કરાવશે. આ સુંદર ફોર્મ્યુલા એવા વૈભવને કલાકો સુધી જાળવી રાખવા માટે સક્ષમ છે. અમે વાત કરીએ છીએ આની – Forest Essentials Body Mist Iced Pomegranate With Fresh Kerala Lime. તો આ મોસમ માટે આને ખરીદવાનું નક્કી કરી જ લો.


૬. બેઝ કેસ

અમે માત્ર મેકઅપની ભલામણ કરીને જ જવાના નથી. જરાય નહીં. તમારી ત્વચા માટે પાણી ભરેલા મોટા ગ્લાસ જેવું કામ કરી શકે છે Nykaa SKINgenius Sculpting & Hydrating Foundation, જે પોલીલિફ્ટ ટેક્નોલોજીની ક્ષમતાથી અને હાયલુરોનિક એસિડની સમૃદ્ધતા સાથે તમારી ત્વચામાં રહેલી કમીઓને દૂર કરે છે. આ આની ખાસિયત છે. આ વન્ડર ફોર્મ્યુલા અમુક સેકંડમાં જ તમારી ત્વચાની સપાટી પર ફેલાઈ જાય છે અને કોઈ ફાઉન્ડેશન માટે બહુ અઘરા હોય એવા બીજા બધા કામ આ કરી આપે છે. સૂકી ત્વચાની સમસ્યાનું તો આવી જ બને.