Tag: Yuva Talent
જિંદગીમાં તમામ અનુભવ મેળવવાં જેવા છેઃ વર્સેટાઈલ...
ભણવાની ઉંમરમાં અઢળક ટેલેન્ટ અચીવ કરી લો તો કેવું ફીલ થાય... સરસ જ. પણ તેની પાછળ કેટલી મહેનત કરવી પડે તે પણ પ્રશ્ન થવો જ જોઈએ. 20 વર્ષની ઉંમરે...
અંકિતા શેઠઃ હોટેલ & હોસ્પિટાલિટી સ્ટાર્ટઅપની સિદ્ધિ
કેડી કંડારવી અઘરી છે બાકી ચીલો પડેલો હોય તો ચાલ્યાં જવાય એમ વાતવહેવારમાં સૌ જુએઅનુભવે છે. એમાં પણ જ્યાં રુપિયોપૈસો રોકીને વેપારનું સાહસ કરવાનું હોય અને તે પણ એવા...
દિનવિશેષઃ શૂટિંગ વિશ્વવિજેતા મનુ ભાખરની મહાસિદ્ધિની વાત…
આ પણ એક ભારતની પ્રજાનું અલગ પાસું છે કે જે પ્રદેશમાં મહિલાઓ સામે સૌથી વધુ હિંસા અને ગુનાખોરી પ્રવર્તે છે એ જ હરિયાણાની છોરીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે એવીએવી સિદ્ધિઓ મેળવી આવે...
બોક્સર ગિરીશની કેન્સરને કિક, નેશનલ ચેમ્પિયનશિપ જીત્યો
વિષમ સંજોગો, અસાધારણ મુસીબતો સામે ઝઝૂમો અને જીત મેળવો આવા સુવાક્યો સાંભળવામાં જેટલાં રુચે છે તેટલાં સાચેસાચ જીવવામાં નેવાંના પાણી મોભે ચડે છે.આવો સાક્ષાત્કાર જેણે મેળવ્યો હોય તે સ્વાભાવિક...
ગૂગલ ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતી ટેલેન્ટ… વિડિયો...
યંગ જનરેશન-યુવા પેઢીની કોઇપણ વાત કરીએ તો તેમાં ટેકનોલોજીનો છેડો ન અડતો હોય તેવું હવે બને તેમ નથી. આંગળીના ટેરવે નેટના અદ્રશ્ય દોરડાંઓમાં આજની યંગ જનરેશન ઝૂલી રહી છે....
15 વર્ષનો અભિકઃ દેશી સર્ચ એન્જિન ‘ઓરિગૉન’નો...
ઓનલાઇન કશું શોધવા માટેનો વિચાર આવે એ સાથે જ ગૂગલ સૌ માટે હાથવગું સાધન છે. સૌ સવાલોનો જવાબ આપતું વિદેશી કંપની ગૂગલનું સર્ચ એન્જિન એટલું બધું લોકપ્રિય છે કે...
મુંબઈ સ્લમનો યુવાન, ઇસરોમાં મેળવ્યું સ્થાન
જીવનમાં સફળતા મળી જતી હોય છે અને મેળવવી પડતી પણ હોય છે. યુવાનીનો તોખારી મિજાજ કંઇ કંઇ મોટા કાર્ય સિદ્ધ કરવાના ધ્યેય રાખે છે અને શા માટે ન રાખે......
8મીમાં ભણવાનું છોડી ગમતું કર્યું, 23 વર્ષે...
ભણીગણીને મોટો માણસ બનીશ..એવું માબાપ કહે ત્યારે ઇન્ટરનેટના મહાસાગરમાં સર્ચ એન્જિનના સઢ ચડાવી બાળકો માબાપને સામે માહિતી આપતાં હોય છે કે, જુઓ, આ રહ્યાં એવા લોકો જેઓ ભણ્યાં ન...
હિન્દી કાવ્યોને અનોખા અંદાજમાં રજૂ કરતી ગાયિકા...
ક્લાસિકલ સિંગર ચીન્મયી ત્રિપાઠી છ વર્ષની હતી જ્યારે તેના માતાપિતાના મિત્ર પરિવારે તેનું ગાયન સાંભળ્યું અને નોંધ્યું. તેમણે ચીન્મયીના માતાપિતાને આગ્રહ કર્યો કે આ બાળકીને ગાયકી શીખવો.પ્રતિભાની પિછાન અને...
ગજબનું ભાષા પ્રભુત્વ ધરાવતી 13 વર્ષની હરિયાણી...
બાર ગાઉએ બોલી બદલાય એમ સાંભળ્યું હોય તો ખબર હશે કે આ કહેતીમાં એમ અભિપ્રેત છે કે બોલવાના લહેકામાં વિસ્તાર પ્રમાણે કંઇક અલગ એવા ઉચ્ચારણ હોય છે, ભલેને ભાષા...