Tag: WESTERN WORLD
કોરોના સામેના જંગમાં એશિયાની સરાહનીય કામગીરી
લંડનઃ વિશ્વના 185 દેશો હાલમાં કોરોના વાઇરસના રોગચાળાનો સામનો કરી રહ્યા છે. કોરોનાની સામે ચાલી રહેલા જંગમાં પશ્ચિમી દેશોની હાલત ખરાબ છે ત્યારે એશિયાના કેટલાય દેશોએ પહેલેથી અગમચેતી વાપરતાં...