Home Tags West Bangal

Tag: West Bangal

મમતા પર હુમલો કે ઘટના? : ECએ...

નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણીપ્રચારમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઇજાગ્રસ્ત થયાં છે. તેમને SSKM હોસ્પિટલમાં સારવાર જારી છે. તેમને પગમાં ઇજા થઈ છે. મોડી રાત્રે તેમના એક્સ-રે અને ઈસીજી...

ચૂંટણી પંચનો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ

નવી દિલ્હીઃ વર્ષ 2021 રાજકીય રીતે ચૂંટણીનું વર્ષ રહેવાનું છે. આવનારા કેટલાક મહિનામાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું...

મા, માટી, માનુષની મમતા દીદીને કદર નથીઃ...

કોલકાતાઃ બંગાળમાં મમતા સરકારને સત્તા પરથી દૂર કરવા માટે વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના એકમે પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નદિયા જિલ્લાના નવદ્વીપથી શનિવારે સાંજે...

પાંચ વર્ષમાં અમે ‘સોનાર બાંગ્લા’ બનાવીશું :...

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ તેજ થઈ ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહ બંગાળની બે દિવસની મુલાકાતે છે. તેઓ પહેલા દિવસે મિદનાપોર...

ફટાકડા પર પ્રતિબંધનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત્...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં દિવાળી, છઠ પૂજા, કાલી પૂજા વગેરે દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના કલકત્તા હાઇ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી સહિત...

CAA ટૂંક સમયમાં લાગુ કરાશેઃ જેપી નડ્ડા

સિલિગુડીઃ દેશમાં ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ (CAA) ટૂંક સમયમાં લાગુ થશે. પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધતાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે CAA લાગુ કરવામાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે મોડું થયું...

NIAએ અલ કાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે સવારે પાડેલા દરોડામાં મોટી કાર્યવાહી કરી છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં કેટલાંક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન...

બંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પહેલીથી જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે મોટાં ધાર્મિક આયોજનની મંજૂરી નહીં અપાય, એમ તેમણે આજે કોરોના સંકટમાં...

બંગાળ, ઓડિશામાં અમ્ફાને ભારે વિનાશ વેર્યોઃ 12...

કોલકાતાઃ બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્ફાને ગઈ કાલે બંગાળમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં ઓછામાં ઓછા 12 જણના મોત થયાં છે અને અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત...

ઘાતક ‘અમ્ફાન’ વાવાઝોડું બંગાળ, ઓડિશા કાંઠે ત્રાટક્યું

નવી દિલ્હીઃ સુપર સાઈક્લોન કે મહાચક્રવાત 'અમ્ફાન'એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આજે બપોરે લેન્ડફોલ કર્યું છે અને પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ...