Tag: weapons
ટ્રેનમાં આ ચીજવસ્તુઓ સાથે રાખશો તો થશે...
નવી દિલ્હીઃ ભારતીય યાત્રીઓ ટ્રેનમાં આવતા-જતા હંમેશાં બસ અને ફ્લાઇટની તુલનાએ વધુ સામાન લઈ જતા હોય છે. જોકે હવે વધારાનો સામાન દેખાશે તો ટિકિટચેકર તમારી પર દંડ પર લગાવી...
અમદાવાદ: ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્રોનું પૂજન...
અમદાવાદઃ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીમાં શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. અમદાવાદમાં આજે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને...
સેનાને હથિયારો ખરીદવા નાણાકીય સત્તા આપવામાં આવી
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી અથડામણને લીધે સંરક્ષણ મંત્રાલયે જરૂરી હથિયારો અને ગોલા-બારુદની ઇમર્જન્સી ખરીદવા માટે સેનાને નાણાકીય અધિકારની મંજૂરી...
અફઘાન સરકાર સિવિલ મિલિશિયાને લડવા હથિયારો આપશે
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સેના ઝુંબેશ તેજ થઈ ગઈ છે. તાલિબાને કેટલીય પ્રાંતીય રાજધાનીઓના નિયંત્રણ પર કબજો જમાવી દીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે. આવામાં અફઘાન...
નવા ઈરાની-પ્રમુખ રાઈસીથી દુનિયા ચેતેઃ ઈઝરાયલી-PM બેનેટ
યેરુસલેમઃ ઈઝરાયલના નવા વડા પ્રધાન બનેલા નેફ્તાલી બેનેટે આજે કહ્યું કે, 'ઈરાનના નવા પ્રમુખ તરીકે જેમની ચૂંટણી થઈ છે તેમનાથી દુનિયાના દેશોએ 'જાગી જવાની' જરૂર છે. 'નિર્દયી જલ્લાદોના વડા'...
અમદાવાદના હોમગાર્ડ્ઝ ભવનમાં શસ્ત્ર-પૂજન કરાયું
અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોરોના...
આતંકીઓની મદદે આવેલા પાક. ડ્રોનને સુરક્ષા જવાનોએ...
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવના અહેવાલો વચ્ચે પાકિસ્તાન સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં હથિયારો પૂરા પાડવાનું કાવતરું ઘડી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાની પ્રદેશથી ભારતીય ક્ષેત્રમાં શસ્ત્રો મોકલવા...
ભારત અને અમેરિકા વચ્ચે એક અબજ ડોલરના...
વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરાયેલી જાહેરાતે વિશ્વના દેશોનું ધ્યાન ખેચ્યું છે. અને આ જાહેરાત ભારતને લગતી છે. ટ્ર્મ્પ પ્રશાસને અમેરિકન કોંગ્રેસને કહ્યું છે કે તેણે ભારતને 1 અબજ ડોલરની...
પાકિસ્તાની ડ્રોનથી પંજાબ પહોંચાડાયા હથિયારો, સુરક્ષા પર...
નવી દિલ્હીઃ પંજાબ સરકારે એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે પાકિસ્તાન ડ્રોનની મદદથી હથિયાર અને વિસ્ફોટક મોકલી રહ્યું છે. આનાથી સીમા સુરક્ષા દળોની એ ધારણાને ઝાટકો લાગ્યો છે...
‘સ્પેસવોર’ના અણસાર! મોદી સરકારે બનાવી નવી સંસ્થા,...
નવી દિલ્હી- જમીન, પાણી અને અંતરિક્ષમાં પોતાનું મજબૂત સૈન્ય સામર્થ્ય ધરાવતા ભારત હવે અંતરિક્ષ યુદ્ધની તૈયારીની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષ યુદ્ધની આશંકાને જોતાં મોદી સરકારે તેમની...