Tag: Waist
કોરોનાએ રિટેલ બજારની કમર તોડીઃ પાંચ મહિનામાં...
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ દેશના રિટેલ વેપારની કમર તોડી નાખી છે. પાછલા પાંચ મહિનામાં ભારતીય રિટેલ વેપારીઓને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. લોકડાઉન ખૂલવાના ત્રણ મહિના...