Home Tags Vladimir putin

Tag: Vladimir putin

પુતિનને પાર્કિન્સન્સઃ કદાચ આવતા વર્ષે સત્તા છોડશે

મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન (68) પાર્કિન્સન્સ રોગને કારણે આવતા વર્ષના જાન્યુઆરીમાં પ્રમુખપદ છોડે એવી શક્યતા છે, એમ મોસ્કોનાં સૂત્રોએ દાવો કર્યો છે. તેમને તેમનો પરિવાર આરોગ્યની ચિંતાઓને લઈને...

દુનિયાની પહેલી કોરોના-વિરોધી રસી રશિયાએ બનાવી

મોસ્કોઃ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગચાળા સામે લોકોને રક્ષણ આપતી રસી તૈયાર કરવામાં હાલ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રયત્નો ચાલુ છે ત્યારે આ સિદ્ધિ હાંસલ કરનાર રશિયા...

જો જો, વિદ્યુત જામવાલ સાથે કોઈ મગજમારી...

દુનિયાના 10 એવા લોકો 'જેમની સાથે કોઈએ મગજમારી કરવી નહીં' એ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં વિધુત એકમાત્ર...

પુતિન વર્ષાંતે ભારતના પ્રવાસે આવશેઃ મોદીના આમંત્રણનો...

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન આ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવે એવી ધારણા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવા માટે આપેલા આમંત્રણનો પુતિને સ્વીકાર...

બંધારણ બદલીને રશિયામાં પુતિનને રાજ કરવું છે…

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, તેઓ એ કાયદાનું સમર્થન કરશે કે જેના લાગુ થવા પર તેમને 2024 માં રાષ્ટ્રપતિના રુપમાં પાંચમો કાર્યકાળ ચલાવવાની મંજૂરી મળશે....

PM મોદીનો રશિયા પ્રવાસ: બંન્ને દેશો વચ્ચે...

વ્લાદિવોસ્તોક- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી...

મોદીને વિશ્વની સલામ, UAE બાદ હવે રશિયા...

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષોની આલોચનાઓનો સમાનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રશિયાથી એક સારી ખબર આવી છે. નરેન્દ્ર મોદીને વિશ્વનું વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે....

ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયનો સાથે મળીને ચૂંટણીમાં ગોલમાલ...

એક પંચ બેસાડવામાં આવ્યું હતું - રોબ્રટ મ્યુલર પંચ - તેણે ચુકાદો આપ્યો છે કે ના રશિયનો સાથે ટ્રમ્પે કુલડીમાં ગોળ ભાંગ્યો નહોતો. ભારતની જેમ જ આ પણ સરકારી...

પુલવામાં આતંકી હુમલોઃ રશિયાના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો...

નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની આખી દુનિયાએ નોંધ લીધી છે અને તમામે આ નાપાક હરકતની કડક નીંદા કરી છે. ત્યારે આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને...

US જ નહીં, વિશ્વનું ટેન્શન વધારતી રશિયાની...

મોસ્કો-  દુનિયાની ટોચની મહાસત્તાઓમાં સુમાર રશિયા દ્વારા એક હાઈપરસોનિક મિસાઈલ એવનગાર્ડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ રશિયાના અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે કે, આ...