Tag: Valentine Day Special
શું મોંઘી દાટ વસ્તુઓમાં જ પ્રેમ છુપાયેલો...
“ત્યમ ત્યક્તેન ભુંજીથા:” તેને ત્યાગીને રાજી રહો. આવું શક્ય છે ખરું? ચોક્કસ. આપણે જયારે કોઈ વાસ્તુને ત્યજીએ છીએ ત્યારે તેની માયાના આવરણો માંથી આપણે મુક્ત થઈએ છીએ. પ્રેમમાં પણ...