Tag: Vaccination
અમેરિકાનાં 38 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા
ન્યુ યોર્કઃ અમેરિકામાં પહેલી ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયા પછી અત્યાર સુધીમાં અમેરિકાનાં 38 રાજ્યોમાં કોરોના વાઇરસનો નવો વેરિયેન્ટ કેસો નોંધાઈ ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને જે લોકોએ હજી...
80 ટકા શિક્ષકોનું રસીકરણ પૂર્ણ
મુંબઈઃ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં 1-12 ધોરણના વર્ગો ગઈ 1 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈમાં આ વર્ગો 15 ડિસેમ્બરથી શરૂ કરાશે. મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગે આ નિર્ણય ગઈ...
ભારતમાં ઓમિક્રોન ચેપના કુલ 8 કેસ થયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસ મહાચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા આજે ઓચિંતી 8 પર પહોંચી ગઈ. મહારાષ્ટ્રમાં આજે નવા સાત કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત દર્દીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય...
CoWIN એપનું બ્લડ બેન્ક, બાળકોના રસીકરણ સુધી...
નવી દિલ્હીઃ સરકાર દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક રાષ્ટ્રીય ડેટા બનાવવાની યોજના બનાવી રહી છે. સરકાર આ માટે COWIN એપમાંની ક્ષતિઓ દૂર કરવા અને ઇમર્જન્સી સેવાઓ સામાન્ય જનતા સુધી પહોંચાડવા...
કોરોના-વિરોધી-ગોળી ‘મોલનૂપીરાવીર’ને ભારત કદાચ આગામી-દિવસોમાં મંજૂરી આપશે
નવી દિલ્હીઃ અમેરિકન બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Merck દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ બીમારી-વિરોધી એન્ટીવાઈરલ ગોળી ‘મોલનૂપીરાવીર’નો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે ભારત સરકાર આગામી દિવસોમાં મંજૂરી આપે એવી શક્યતા છે. કોવિડ...
દિવાળીએ શહેરમાં રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર...
કોરોના રોગચાળાને કા૨ણે છેલ્લાં બે વર્ષથી લોકો દીપાવલી પર્વની ઉજવણી ધમાકેદા૨ રીતે કરી શક્યા નહોતા, દેશમાં કોરોના રસી ઝુંબેશને લીધે આ વર્ષે દીપાવલી પર્વ અનેક ઉમંગ-ઉત્સાહથી ઊજવાઈ ૨હ્યું છે.
દિવાળીની...
દિવાળીએ શહેરમાં રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર...
અમદાવાદઃ કોરોના રોગચાળાને કા૨ણે છેલ્લાં બે વર્ષથી લોકો દીપાવલી પર્વની ઉજવણી ધમાકેદા૨ રીતે કરી શક્યા નહોતા, દેશમાં કોરોના રસી ઝુંબેશને લીધે આ વર્ષે દીપાવલી પર્વ અનેક ઉમંગ-ઉત્સાહથી ઊજવાઈ ૨હ્યું...
લાપરવાહ બની જઈશું તો નવી-કટોકટી આવશેઃ મોદીની-ચેતવણી
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રસીકરણનું પ્રમાણ જે રાજ્યો અને જિલ્લાઓમાં ઓછું રહ્યું છે તે વિશે નારાજગી દર્શાવવા અને જે તે સરકારો-વહીવટીતંત્રોને સાવચેત કરવા માટે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
મોદી વિદેશયાત્રાએથી પાછા-ફર્યા; 11-રાજ્યોના-CM સાથે વિડિયોકોન્ફરન્સ કરશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી અને બ્રિટન (સ્કોટલેન્ડ)ની પાંચ-દિવસની વિદેશ યાત્રાએથી આજે સવારે અહીં પાછા ફર્યા છે. તેઓ આજે બપોરે 12 વાગ્યે દેશના એ 11 રાજ્યોના મુખ્ય...
સિવિલ હોસ્પિટલમાં કોરોના-રસીકરણ મહાઝુંબેશની રંગોળી
અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પ્રાંગણમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં નૂતન વર્ષના આગમનની શુભેચ્છા, દીપ સાથે દેશભરમાં 100-કરોડ નાગરિકોનાં રસીકરણની તબીબી...